ગ્લોબલ સેન્સેશન બની ચૂકેલ બોલિવૂડ એક્ટ્રેસે પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન પછી હવે રાહ જોવી તેમના બીજી રિસેપ્શન પાર્ટીની જે ફિલ્મી સ્ટાર્સ માટે રાખવામાં આવશે. સમાચાર મળી રહે છે કે પ્રિયંકાફિલ્મી સ્ટાર્સ માટે જે રિસેપ્શન પાર્ટી આપવાની છે તેમાં હજુ થોડો સમય છે.

આપને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકે જોધપુરમાં 1 અને 2 ડીસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. 1 ડીસેમ્બરે તેઓએ ક્રિશ્ચયનરિવાજથી લગ્ન કર્યા હતા અને 2 ડીસેમ્બરે તેઓ હિન્દુ વિધિવિધાન સાથે લગ્ન કર્યાહતા. બંને રીતે થયેલા લગ્નના ફોટા સોશિઅલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. લગ્ન પછી 4 ડીસેમ્બરના રોજ આ ન્યુ કપલે પ્રથમરિસેપ્શન પાર્ટી દિલ્હીમાં રાખી હતી જ્યાં પરિવારજનો સાથે નિકટના સબંધીયો શામિલથયા હતા. જણાવીએ કે આ ગ્રેંડ પાર્ટીમાં ખાસ મહેમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી હતા. હવે રિપોર્ટ્સ મળી રહ્યા છે કે કપલના બીજી રિસેપ્શન પાર્ટીના.

કહેવામાંઆવી રહ્યું છે કે પ્રિયંકા તેના સાથી કલાકારો માટે 20 ડીસેમ્બરના રોજ રિસેપ્શન પાર્ટી રાખશે. જાણવા મળી રહ્યું છે કે આ ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીમાંપ્રિયંકા-નિકના મિત્રો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોદયેલક લોકો હાજર રહેશે.
વર્કફ્રટની વાત કરવામાં આવે તો પ્રિયંકા શોનાલી બોસની ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ માં દેખાશે, જેમાં તેમની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ લીડ રોલમાં છે.
