Not Set/ photos: કેટરીના કૈફનું કર્લી વાળમાં ફોટોશૂટ

બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ આજકાલ તેની અપકમિંગ ફિલ્મ ‘ભારત’માં તેના લૂકને લઈને ચર્ચામાં છવાયેલી છે. તાજેતરમાં કેટરીનાએ વોગ ઇન્ડિયા માટે ફોટોશૂટકરાવ્યું છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.   કેટરીનાનો આ હોટ લુક વોગ મેગેઝિનના ડિસેમ્બરના એડિશનમાંપ્રકાશિત થયું છે. આ તસ્વીરોમાં કેટરીના કૈફનો સ્ટાઇલિશ લુક સાથે સેક્સી પોઝ આપતાજોવા મળી રહી છે. જોવા […]

Entertainment

બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ આજકાલ તેની અપકમિંગ ફિલ્મ ‘ભારત’માં તેના લૂકને લઈને ચર્ચામાં છવાયેલી છે. તાજેતરમાં કેટરીનાએ વોગ ઇન્ડિયા માટે ફોટોશૂટકરાવ્યું છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

 

કેટરીનાનો આ હોટ લુક વોગ મેગેઝિનના ડિસેમ્બરના એડિશનમાંપ્રકાશિત થયું છે. આ તસ્વીરોમાં કેટરીના કૈફનો સ્ટાઇલિશ લુક સાથે સેક્સી પોઝ આપતાજોવા મળી રહી છે. જોવા મળે છે.

ફોટામાં કેટરીના કર્લી વાળમાં દેખાય છે જે તેમના હોટનેસને વધારીદે છે. આ ફોટાઓને વોગ ઇન્ડિયા મેગેઝિનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યાછે.

આ ફોટોશૂટ માટે કેટરીનાને આ હોટ સ્ટાઇલ અનીતા શ્રોફે આપી છે.હેરસ્ટાઇલ યિયાંની ને અને મેકઅપ ડેનિયલે કર્યો છે. તો ગ્રેગ સ્વાલેસે આ ફોટોશૂટ કર્યાછે.

આપને જણાવી દઈએ કે ફેન્સને કેટરીનાનું આ ફોટોશૂટ ખુબ જ પસંદ આવીરહ્યું છે. તાજેતરમાં જ કેટરીના કૈફ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’માં અમિતાભ અને આમીરખાન સાથે નજરે પડી હતી.

કેટરીના આજે કાલ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ ના શૂટિંગમાં બિજીછે અને ટૂંક સમયમાં તે શાહરૂખ સાથે ‘ઝીરો’માં જોવા મળશે.