Not Set/ ઇશાની પ્રી-વેડિંગ પાર્ટી, માતા સાથે ઉદયપુર પહોંચ્યા અનિલ અને ટીના અંબાણી

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઇમાં થવાના છે.જો કે, લગ્ન પહેલાં, પ્રી-વેડિંગ પાર્ટી ઉદયપુરમાં થશે.અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી અને માતા કોકીલા બેન અંબાણી આજે  પ્રી-વેડિંગ પાર્ટી માટે ઉદયપુરમાં પહોંચી ગયા છે. આ ત્રણેય ઉદયપુર એરપોર્ટ પર જોવા મળ્યા છે.   ત્રણ દિવસ સુધી થનારા કાર્યક્રમો માટે 8-10 ડિસેમ્બર સુધી હોટેલ ઓબેરોય […]

Uncategorized


મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઇમાં થવાના છે.જો કે, લગ્ન પહેલાં, પ્રી-વેડિંગ પાર્ટી ઉદયપુરમાં થશે.અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી અને માતા કોકીલા બેન અંબાણી આજે  પ્રી-વેડિંગ પાર્ટી માટે ઉદયપુરમાં પહોંચી ગયા છે. આ ત્રણેય ઉદયપુર એરપોર્ટ પર જોવા મળ્યા છે.

मां कोकिला बेन और पत्नी टीना के साथ उदयपुर पहुंचे अनिल अंबानी।

 

ત્રણ દિવસ સુધી થનારા કાર્યક્રમો માટે 8-10 ડિસેમ્બર સુધી હોટેલ ઓબેરોય ઉદયવિલાસને બુક કરાઈ છે. આ પાર્ટીમાં અંબાણી પરિવારના ખાસ મિત્રો અને સંબંધીઓ શામિલ થશે. બધા મહેમાનોને મુંબઇ અને દિલ્હીથી ચાર્ટર્ડ વિમાનો દ્વારા ઉદયપુર લાવામાં આવશે. અગાઉ, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ  મુકેશ અને નીતા અંબાણી સાથે ઉદયપુરથી એક તસ્વીર શેર કરી હતી.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં અંબાણીનો પૂરો પરિવાર નિક જોનસ અને પ્રિયંકા ચોપરાના જોધપુરમાં થયેલ લગ્ન અને દીપિકા-રણવીર સિંહના મુંબઈમાં થયેલ રિસેપ્શન પાર્ટીમાં શામિલ થયા હતા.