ગોરખપુર,
ગોરખપુરમ આંજે સવારે મહારાણા પ્રતાપ શિક્ષા પરિષદ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે હાજરી આપી હતી.
ગઈ કાલે રાષ્ટ્રપતિ પોતાના બે દિવસીય પ્રવાસ માટે ગોરખપુર આવ્યા હતા.
Gorakhpur: President Ram Nath Kovind today attended an event organised by Maharana Pratap Siksha Parishad in Gorakhnath Math. CM Yogi Adityanath and Governor Ram Naik are also present. pic.twitter.com/VABDo5OxCv
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 10, 2018
માત્ર દેશના રાષ્ટ્રપતિ જ નહી પરંતુ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાયકે પણ હાજરી આપી હતી.
