Not Set/ ગોરખપુરમાં મહારાણા પ્રતાપ શિક્ષા પરિષદ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ આપી હાજરી

ગોરખપુર, ગોરખપુરમ આંજે સવારે મહારાણા પ્રતાપ શિક્ષા પરિષદ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે હાજરી આપી હતી. ગઈ કાલે રાષ્ટ્રપતિ પોતાના બે દિવસીય પ્રવાસ માટે ગોરખપુર આવ્યા હતા. Gorakhpur: President Ram Nath Kovind today attended an event organised by Maharana Pratap Siksha Parishad in Gorakhnath […]

Top Stories India Trending Politics

ગોરખપુર,

ગોરખપુરમ આંજે સવારે મહારાણા પ્રતાપ શિક્ષા પરિષદ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે હાજરી આપી હતી.

ગઈ કાલે રાષ્ટ્રપતિ પોતાના બે દિવસીય પ્રવાસ માટે ગોરખપુર આવ્યા હતા.

માત્ર દેશના રાષ્ટ્રપતિ જ નહી પરંતુ ઉત્તર પ્રદેશના  સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાયકે પણ હાજરી આપી હતી.