Not Set/ ડિફોલ્ટરો સામે જેટલીની લાલ આંખ

અરૂણ જેટલીએ ડિફોલ્ટરો સામે લાલ આંખ કરતા નિવેદન આપ્યુંં છે. નાણાંમંત્રી અરૂણ જેટલીએ ગુરુવારે બેંકના દેવાદારોને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. જેટલીએ બેંકોમાંથી નાણાં ઉછીના લઈને પરત ન કરનારી ખાનગી કંપનીઓના માલિકોને ઉછીના લીધેલા નાણાં પરત કરવા માટે જણાવ્યું છે. અને જો આ ડિફોલ્ટરો નાણાં ચૂકવવામાં અસમર્થ હોય તો તેનું નિયંત્રણ કોઈ બીજાના હવાલે […]

India

અરૂણ જેટલીએ ડિફોલ્ટરો સામે લાલ આંખ કરતા નિવેદન આપ્યુંં છે. નાણાંમંત્રી અરૂણ જેટલીએ ગુરુવારે બેંકના દેવાદારોને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. જેટલીએ બેંકોમાંથી નાણાં ઉછીના લઈને પરત ન કરનારી ખાનગી કંપનીઓના માલિકોને ઉછીના લીધેલા નાણાં પરત કરવા માટે જણાવ્યું છે. અને જો આ ડિફોલ્ટરો નાણાં ચૂકવવામાં અસમર્થ હોય તો તેનું નિયંત્રણ કોઈ બીજાના હવાલે કરવા માટે ટકોર કરવામાં આવી છે.