Not Set/ Isha Ambani Wedding: દેશ-વિદેશની અનેક હસ્તિઓ સામિલ થયા, જુઓ ફોટા

મુંબઇ, ભારતના સૌથી અમીર બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી બુધવારે લગ્નના બંધનમાં બંધાય ચુકી છે. તેના લગ્ન પિરામલ ગ્રુપના એગ્જિક્યુટીવ ડાયરેક્ટર આનંદ પિરામલ સાથે થયા છે. આ ગ્રાન્ડ લગ્નમાં દેશ-વિશ્વની અનેક હસ્તિઓ સામિલ થયા છે. આ ગ્રાન્ડ મેરેજમાં અલગ-અલગ ક્ષેત્રોની તમામ મોટી હસ્તિઓ પહોંચ્યા હતા. આ લગ્ન અંબાણીના નિવાસ સ્થાન […]

Entertainment

મુંબઇ,

ભારતના સૌથી અમીર બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી બુધવારે લગ્નના બંધનમાં બંધાય ચુકી છે. તેના લગ્ન પિરામલ ગ્રુપના એગ્જિક્યુટીવ ડાયરેક્ટર આનંદ પિરામલ સાથે થયા છે. આ ગ્રાન્ડ લગ્નમાં દેશ-વિશ્વની અનેક હસ્તિઓ સામિલ થયા છે.

આ ગ્રાન્ડ મેરેજમાં અલગ-અલગ ક્ષેત્રોની તમામ મોટી હસ્તિઓ પહોંચ્યા હતા. આ લગ્ન અંબાણીના નિવાસ સ્થાન ઘર ‘એન્ટીલિયા’માં થયા હતા. 27 ફ્લોરના આ ઘરને અત્યંત સુંદર લાલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્નમાં લગભગ 600 હાઈપ્રોફાઈલ લોકો પહોંચ્યા હતા. તેમના લગ્ન દરમિયાન એન્ટિલિયાના ચાર બાજુ સલામતીની કડક વ્યવસ્થા હતી.

અહીં જુઓ આવે મહેમાનોના ફોટા…

જહાનવી કપૂર

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ

શાહરૂખ ખાન

લગ્નમાં પહોંચી રેખા

માધુરી દીક્ષિત

વરુણ ધવન અને નતાશા દલાલ

પત્ની મીર રાજપૂત સાથે શાહિદ કપૂર

દિશા પાટની

દીકરીઓ સાથે પહોંચ્યા બોની કપૂર

હૃતિક રોશન

પતિ સાથે લારા દત્તા

સુનીલ શેટ્ટી અને તેમની પત્ની

રવિના ટંડન

શાહિદ કપૂર

જેક્વેલિન ફર્નાન્ડીઝ

કરિશ્મા કપૂર, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન

ખુબ જ સુંદર લાગી રહી છે આલિયા ભટ્ટ

જેકી શ્રોફ

દીકરી સોનમ કપૂર સાથે અનિલ કપૂર

પત્ની સાથે પહોંચ્યા રજનીકાંત

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન

પત્ની ગીતા સાથે હરભજન સિંહ

પ્રિયંકા ચોપરા જોનસ અને નિક જોનસ

અનિલ અંબાણી સાથે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી

લગ્નમાં પહોંચી હિલરી ક્લિંટન

લગ્નમાં પહોંચ્યા મહાનાયક અમિતાભ બચ્ચન

જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા

એશ્વર્યા રાય બચ્ચન પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન