મુંબઈ
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનસની હાલમાં રોકા સેરેમની થઇ હતી. તાજેતરમાં જ તેમની સગાઇ પણ થઇ ચુકી છે. આવામાં આશા છે કે આ બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાય શકે છે. એટલે જ તો તેમના પરિવારજનો એ લગ્નની તૈયારીઓ પણ શરુ કરી લીધી છે અને સાથે સાથે પ્રિયંકાની કઝિન સિસ્ટર પરિણીતી ચોપડા પણ તેના જીજાજી નિકના શૂઝ ચોરવાનો પ્લાન પણ બનાવી લીધો છે.
વાસ્તવમાં, જયારે પરિણીતી ચોપરાને સોશિયલ મીડિયા પર સવાલ કરવામાં આવ્યો કે શું તે નિક જોનસના શુઝ ચોરવાની છે? ત્યારે એક્ટ્રેસે આ સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘હા જરૂર. મે તો અત્યારથી જ તેમના સાથે ડીલને લઈએ ભાવતાવ કરવાનું શરુ કર્યું છે. પ્રિયંકા દીદી આ વાતની સાક્ષી છે.
https://instagram.com/p/BmpuKUSgYsB/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
આપને જણાવી દઈએ કે, પ્રિયંકા અને નિકના રોકા સેરેમની પછી પરિણીતીએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, ‘આજ મે મેઝિક અને ફેરીટેલ સ્ટોરીનો અહેસાસ કર્યો છે. મીમી દીદી જયારે આપણે નાના હતા તો મને યાદ છે કે, આપડે શરમાળ દુલ્હ બનતા હતા. આપડે જુઠમૂઠના બાળકો થતા અને આપડે આપણા પતિને ચા સર્વ કરતા હતા.’
https://instagram.com/p/Bmn92EUlHlQ/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
અમે હમેંશા પ્યારના જાદુ પર વિશ્વાસ હતો. આશા હતી કે એક દિવસ અમને અમારા માટે એક પરફેક્ટ વ્યક્તિ મળશે.પરંતુ આજે કંઈ પણ જુઠમૂઠ નથી. હું તેમના માટે આના કરતા પરફેક્ટ વ્યક્તિ વિશે નથી વિઅચારી શકતી. હું જાણું છું કે, નિક તમે તેમના માટે પરફેક્ટ છો.તેમને તેમને લવ કરજો કેમ કેદીદી તમને પાગલોની જેમ લવ કરે છે. તેમને સાચવજો કેમ કે તેઓ બહારથી સ્ટ્રોન્ગ અને અંદરથી સોફ્ટ છે.
