ભારતના બેડમિન્ટન સ્ટાર સાયના નહેવાલે ૧૪ ડીસેમ્બરના રોજ કોર્ટ મેરેજ કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા.

Best match of my life ❤️…#justmarried ☺️ pic.twitter.com/cCNJwqcjI5
— Saina Nehwal (@NSaina) December 14, 2018
Telangana: Shuttlers Saina Nehwal and Parupalli Kashyap at their reception in Hyderabad. pic.twitter.com/aR3yoaxRWD
— ANI (@ANI) December 16, 2018
🌺❤️…. #reception #lovelymoments 😘….. Dress and jewellery – @sabya_mukherjee 👌styled by – @shravyavarma 🤗 Makeup and hair – @makeupartisttamanna 🙏.. #hadablasttoday 🥳🥳 .. special thanks to @NovotelHyd for hosting our reception tonight .. pic.twitter.com/PPMDxBwC2K
— Saina Nehwal (@NSaina) December 16, 2018
સાયના અને કશ્યપે ઘણી સાદગીથી કોર્ટ મેરેજ કર્યા હતા જેની ખબર સાયનાએ ટ્વીટ કરીને લોકોને કહી હતી. આ લગ્નમાં નજીકના પરિવારજનો જનો ઉપસ્થિત રહ્યા હતા.


https://www.instagram.com/p/BrdnzI9l9cW/
સાયના પોતાના બેડમિન્ટન સાથી અને નાનપણના મિત્ર કશ્યપ સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. ૧૬ ડીસેમ્બરના રોજ હૈદરાબાદમાં સાયના અને કશ્યપના રીસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
https://www.instagram.com/p/Brc8ZWtBDOb/
https://www.instagram.com/p/Brc8Nt8B2Gu/
https://www.instagram.com/p/Brc8VbXBJAM/
ડાર્ક બ્લુ કલરના કપડામાં સાયના અને કશ્યપ ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. સબ્યસાચીના ડીઝાઈનર કપડા સાયના અને નહેવાલે તેમના રીસેપ્શનમાં પહેર્યા હતા. સબ્યસાચીએ ટ્વીટ કર્યું હતું.
