Not Set/ બેડમિન્ટન સ્ટાર સાયના અને કશ્યપનું રીસેપ્શન યોજાયું હતું હૈદરાબાદમાં, જુઓ ફોટા

ભારતના બેડમિન્ટન સ્ટાર સાયના નહેવાલે ૧૪ ડીસેમ્બરના રોજ કોર્ટ મેરેજ કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. Best match of my life ❤️…#justmarried ☺️ pic.twitter.com/cCNJwqcjI5 — Saina Nehwal (@NSaina) December 14, 2018 Telangana: Shuttlers Saina Nehwal and Parupalli Kashyap at their reception in Hyderabad. pic.twitter.com/aR3yoaxRWD — ANI (@ANI) December 16, 2018 🌺❤️…. #reception #lovelymoments 😘….. Dress […]

Top Stories India Trending Sports Entertainment

ભારતના બેડમિન્ટન સ્ટાર સાયના નહેવાલે ૧૪ ડીસેમ્બરના રોજ કોર્ટ મેરેજ કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા.

Image result for saina nehwal reception

સાયના અને કશ્યપે ઘણી સાદગીથી કોર્ટ મેરેજ કર્યા હતા જેની ખબર સાયનાએ ટ્વીટ કરીને લોકોને કહી હતી. આ લગ્નમાં નજીકના પરિવારજનો જનો  ઉપસ્થિત રહ્યા હતા.

Image result for saina nehwal reception

Image result for saina nehwal reception

https://www.instagram.com/p/BrdnzI9l9cW/

સાયના પોતાના બેડમિન્ટન સાથી અને નાનપણના મિત્ર કશ્યપ સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. ૧૬ ડીસેમ્બરના રોજ હૈદરાબાદમાં સાયના અને કશ્યપના રીસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

https://www.instagram.com/p/Brc8ZWtBDOb/

https://www.instagram.com/p/Brc8Nt8B2Gu/

https://www.instagram.com/p/Brc8VbXBJAM/

ડાર્ક બ્લુ કલરના કપડામાં સાયના અને કશ્યપ ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. સબ્યસાચીના ડીઝાઈનર કપડા સાયના અને નહેવાલે તેમના રીસેપ્શનમાં પહેર્યા હતા. સબ્યસાચીએ ટ્વીટ કર્યું હતું.