Not Set/ હૈદરાબાદ હાઉસમાં મોદી મળ્યાં માલદીવ્સનાં પ્રેસિડેન્ટ ઈબ્રાહીમને, આ છે આગળનો કાર્યક્રમ

માલદીવ્સનાં નવા રાષ્ટ્રપતિ ત્રણ દિવસની ભારતની મુલાકાતે ગઈકાલે આવ્યા હતા. સપ્ટેમ્બરમાં થયેલી ચુંટણીમાં ઈબ્રાહીમ મોહમદ સોલીહે અબ્દુલ્લા યમેનને હરાવી દીધાં હતા. તેઓ ભારતમાં એમની પહેલી વિદેશ યાત્રા માટે આવ્યાં છે. આજે તેઓ દિલ્લીમાં હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં. બંને નેતાઓ દેશ વચ્ચેનાં સમીકરણોને વધુ બનાવવા માટે ચર્ચાઓ કરશે. મોદીએ એમની શપથવિધિમાં હાજરી આપી હતી […]

Top Stories India World

માલદીવ્સનાં નવા રાષ્ટ્રપતિ ત્રણ દિવસની ભારતની મુલાકાતે ગઈકાલે આવ્યા હતા. સપ્ટેમ્બરમાં થયેલી ચુંટણીમાં ઈબ્રાહીમ મોહમદ સોલીહે અબ્દુલ્લા યમેનને હરાવી દીધાં હતા. તેઓ ભારતમાં એમની પહેલી વિદેશ યાત્રા માટે આવ્યાં છે.

આજે તેઓ દિલ્લીમાં હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં. બંને નેતાઓ દેશ વચ્ચેનાં સમીકરણોને વધુ બનાવવા માટે ચર્ચાઓ કરશે. મોદીએ એમની શપથવિધિમાં હાજરી આપી હતી ત્યારબાદ એક મહિના બાદ ઈબ્રાહીમની આ ભારતનું મુલાકાત યોજાઈ છે. તેઓ ભારત એમની પત્ની ફાઝના અહેમદ સાથે આવ્યા છે.

Modi met the Maldivian president at Hyderabad House, This is the further schedule

આજે માલદીવ્સનાં રાષ્ટ્રપતિ ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળશે. આ સિવાય તેઓ વાઈસ પ્રેસિડેન્ટ અને એક્સટર્નલ અફેર્સ મીનીસ્ટર સુષ્મા સ્વરાજને પણ મળશે.

મંગળવારે માલદીવ્સ જતાં પહેલાં તેઓ એમની પત્ની સાથે તાજ મહેલની પણ મુલાકાત લેશે.