દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 12 ઓક્ટોબર આસો સુદ નોમ શનિવાર છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. શ્રાવણ નક્ષત્ર બેઠું છે. સવારે 6.35 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.16 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે દશેરા છે. આજે શસ્ત્ર પૂજા થાય છે. - નોમની સમાપ્તિ : સવારે ૧૧:૦૨ સુધી
- તારીખ :- ૧૨-૧૦-૨૦૨૪, શનિવાર / આસો સુદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૦૨ થી ૦૯:૩૦ |
| લાભ | ૦૧:૫૩ થી ૦૩:૨૧ |
| અમૃત | ૦૩:૨૧ થી ૦૪.૪૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૧૬ થી ૦૭:૪૭ |
| શુભ | ૦૯:૨૧ થી ૧૦:૫૩ |
| અમૃત | ૧૦:૫૩ થી ૧૨:૨૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.
- કામમાં વ્યસ્ત રહો.
- એકલા રહેવાનું મન થાય.
- પરિવારથી સારા સમાચાર મળે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર –૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- સમજણમાં વધારો થાય.
- ધારેલા કાર્ય પૂર્ણ થાય.
- નવો સંકલ્પ લઈને આગળવધી શકો.
- લગ્નજીવન મુશ્કેલીમાં જણાય.
- શુભકલર- ભૂરો
- શુભનંબર- ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- મુશ્કેલીનો સામનો કરવો પડે.
- મગજ શાંત ન જણાય.
- નોકરીમાં નવી તક ઊભી થાય.
- બળ-બુધ્ધિથી ધન કમાવાય.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૯
- કર્ક (ડ , હ) :-
- કાર્યમાં સફળતા મળે.
- પ્રેમ સંબંધોમાં મધુરતા આવે.
- લોકોને ઓળખી શકો.
- ગુસ્સો તમને બાળે એ પહેલા તમે ગુસ્સાને બાળો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૮
- સિંહ (મ , ટ) :-
- વિશ્વાસઘાત થાય.
- તમારા દુશ્મનથી સાચવવું.
- કમિશનથી લાભ થાય.
- ગુસ્સામાં બોલવા પર ધ્યાન રાખવું.
- શુભ કલર – કાળો
- શુભ નંબર –૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- પરિસ્થિતિમાં સુધારો થાય.
- સાસુ -સસરાનું મન જીતાય.
- ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.
- ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૩
- તુલા (ર , ત) :-
- વાદ- વિવાદોથી દૂર રહેવું.
- સહકર્મચારી થી ફાયદો થાય.
- તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
- કોઈ સાથે મતભેદ ન કરવો.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૧
- વૃશ્વિક (ન, ય) :-
- કોઈ નવી જવાબદારી મળે.
- કામમાં તકેદારી રાખવી.
- મન ચકડોળે ચઢે.
- સતત મહેનત રંગ લાવે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ભાઈ બહેનમાં ઝગડો થાય.
- મગજમાં સતત વિચારો ચાલે.
- લાગણીમાં આવીને કામ ન કરવું.
- નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.
- શુભ કલર –ક્રીમ
- શુભ નંબર –૫
- મકર (ખ, જ) :-
- નોકરીમાં પ્રમોશન મળે.
- અણધાર્યા લાભ થાય
- માતા-પિતાના આશીર્વાદ થી કામ લેવું.
- કોઈ ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૧
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કામમાં તકેદારી રાખવી.
- સમજી વિચારીને પગલાં ભરવા.
- નવી વસ્તુ સર્જાય.
- દવા-દારૂમાં પૈસા વપરાય.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૪
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મનોબળ માં વધારો થાય.
- પ્રિય પાત્ર સાથે મેળાપ થાય.
- કોર્ટકચેરીનું કામ થાય.
- અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.
- શુભ કલર –સફેદ
- શુભ નબર- ૪
આ પણ વાંચો:શનિદેવ માર્ગી થવાથી તમે થશો માલામાલ! તમારી રાશિને શું અસર થશે
આ પણ વાંચો:સૂર્ય પર ગ્રહોના સેનાપતિ મંગળની દ્રષ્ટિ તમને કેવું ફળ આપશે
આ પણ વાંચો:અષ્ટમી પૂજા ક્યારે કરવામાં આવશે? જાણી લો શુભ સમય અને મુહૂર્ત
