Not Set/ સૌની યોજનાના પાણીની લાઈનમાં ભંગાણ, સાયલામાં લોકોને પીવાના પાણીના વલખા

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના સાયલાના નવા સુદામડા ગામે સૌની યોજનાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયુ. પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો બગાડ થયો હતો. પાણીના બગાડ થવાને કારણે સાયલા સહીતના સ્થાનિકોને પીવાના પાણીના ફાફા પડી ગયા. પાણીની તંગી સર્જાવાથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ. પાણીની લાઇન વહેલી તકે રીપેર કરાય તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

Gujarat Others Videos

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગરના સાયલાના નવા સુદામડા ગામે સૌની યોજનાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયુ. પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો બગાડ થયો હતો. પાણીના બગાડ થવાને કારણે સાયલા સહીતના સ્થાનિકોને પીવાના પાણીના ફાફા પડી ગયા. પાણીની તંગી સર્જાવાથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ. પાણીની લાઇન વહેલી તકે રીપેર કરાય તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.