૩ ડીસેમ્બરના રોજ ગૌહત્યા મામલે હિંસા મામલે પોલીસ હાલ પણ આ કેસમાં સંડોવાયેલા આરોપીની તપાસ કરી રહી છે.
બુલંદ શહેર હિંસા મામલે પોલીસે અત્યાર સુધી ૧૭ લોકોની ધરપકડ કરી છે. આ ૧૭ લોકોમાંથી ૧ આરોપીએ આત્મસમર્પણ કરી દીધું છે.
#bulandshaharviolence case: A total of 17 people have been arrested till now, 1 accused surrendered
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 17, 2018
ઉત્તર પ્રદેશમાં ગૌ હત્યા મામલે ૩ ડીસેમ્બરના રોજ હિંસા ભડકી હતી જેમાં પોલીસ ઇન્સ્પેકટર સુબોધ સિંહ શહિદ થઇ ગયા હતા. આ ઉપરાંત સુમિત નામના એક સ્થાનિકનું પણ મૃત્યુ થયું પોલીસે આ મામલે ૨૭ આરોપી અને ૬૦ જેટલા અજ્ઞાત આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
