Not Set/ ડોકલામ વિવાદને લઈને ચીન ફરી ભારત સામે

ડ્રેગન ફરી એકવાર ભારતને દગો કરી રહી છે. હાલમાં ડોકલામ પર ચાલેલા લાંબા વિવાદ બાદ ચીનની સેના પાછળ હટી ગઈ હતી પણ હવે ચીન પોતાનું વચન તોડિ રહિ છે. ચીને ડોકલામ પર પોતાની સેનાનો જમાવડો શરૂ કરી દિધો છે. મહત્વનું છે કે ડોકલામ વિવાદે ભારત અને ચીનની વચ્ચે તણાવ વધી શકે એમ છે. 73 દિવસ […]

Top Stories India

ડ્રેગન ફરી એકવાર ભારતને દગો કરી રહી છે. હાલમાં ડોકલામ પર ચાલેલા લાંબા વિવાદ બાદ ચીનની સેના પાછળ હટી ગઈ હતી પણ હવે ચીન પોતાનું વચન તોડિ રહિ છે. ચીને ડોકલામ પર પોતાની સેનાનો જમાવડો શરૂ કરી દિધો છે. મહત્વનું છે કે ડોકલામ વિવાદે ભારત અને ચીનની વચ્ચે તણાવ વધી શકે એમ છે.

73 દિવસ સુધી ચાલેલા ડોકલામ વિવાદ બાદ બંને દેશોએ પોત પોતાની સેનાઓને પાછી બોલાવી લીધી હતી, પણ મળી રહેલા અહેવાલ મુજબ ભારતની પીછેહટ બાદ ડોકલામમાં ચીની સેનાનો જમાવડો થવાનું શરૂ થઈ ગયું છે. આશંંકા છે કે ચીન ફરીથી ત્યાં સડક નિર્માણનું કામ શરૂ કરી શકે છે.