Not Set/ માઈક્રોમેક્સ કંપનીનો પહેલો નોચ સ્માર્ટફોન લોન્ચ , જુઓ લાઇવ

માઈક્રોમેક્સ કંપની આજે 12 વાગ્યે પોતાનાં ઓફિશિયલ ફેસબુક પેજ પરથી લાઇવ લોન્ચ કરી રહી છે. આ ફોન કંપનીનો પહેલો નોચ ડિસ્પ્લે ધરાવતો સ્માર્ટફોન છે. Micromax Infinity N સ્માર્ટફોન આજે કંપની લોન્ચ કરી રહી છે. આ પહેલાં કંપનીએ ભારત 5 ઇન્ફીનિટી એડીશન અને ભારત 4 દિવાળી મોડેલ લોન્ચ કર્યા હતા. ભારત 5 ઇન્ફીનિટી એડીશન મોડેલ 6,550 […]

Top Stories India

માઈક્રોમેક્સ કંપની આજે 12 વાગ્યે પોતાનાં ઓફિશિયલ ફેસબુક પેજ પરથી લાઇવ લોન્ચ કરી રહી છે. આ ફોન કંપનીનો પહેલો નોચ ડિસ્પ્લે ધરાવતો સ્માર્ટફોન છે. Micromax Infinity N સ્માર્ટફોન આજે કંપની લોન્ચ કરી રહી છે.

Live Launch Event on FB
Live Launch Event on FB
Live Launch Event on FB
Live Launch Event on FB
Live Launch Event on FB
Live Launch Event on FB
Live Launch Event on FB

આ પહેલાં કંપનીએ ભારત 5 ઇન્ફીનિટી એડીશન અને ભારત 4 દિવાળી મોડેલ લોન્ચ કર્યા હતા. ભારત 5 ઇન્ફીનિટી એડીશન મોડેલ 6,550 રૂપિયાનો હતો. આ ઉપરાંત કંપનીએ થોડાં મહિના પહેલાં Yu Ace પણ ભારતમાં લોન્ચ કર્યો હતો.