જકાર્તા,
ઈન્ડોનેશિયામાં શનિવાર રાત્રે આવેલા સુનામીએ તબાહી મચાવતા અત્યારસુધીમાં ૬૩ લોકોના મોત થયા છે જયારે ૬૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
Indonesia (2018) The moment when the tsunami hits a concert in Indonesia
.
.#Indonesia #krakatoa #krakatu #tsunami #IndonesiaVolcano #IndonesiaEruption #KilaueaVolcano #volcano #eruption #kilauea #vulcao #Lava #RingOfFire pic.twitter.com/iaqpomICFl— Daniel Leal (@DanielTheLoyal) December 23, 2018
બીજી બાજુ રાહત અને બચાવ કાર્ય પણ શરુ કરી દેવામાં આવ્યું છે.
જોવામાં આવે તો, સુનામીથી સૌથી પ્રભાવિત વિસ્તારોમાં પેનદેંગલૈંગ, સેરાંગ અને દક્ષિણ લામ્પુંગ શામેલ છે અને આ ક્ષેત્ર સુન્દા સ્ટેટમાં આવે છે.
#ÚLTIMOSEGUNDO: Al menos 113 muertos y 600 heridos tras tsunami posiblemente causado por actividad del volcán #Krakatua en el estrecho de #Sunda, #Indonesia.
Vídeo: Testigo pic.twitter.com/R4qWvByBXe
— El Mundo Al Segundo (@MundoAlSegundo) December 23, 2018
ઇન્ડોનેશિયાના નેશનલ ડિઝાસ્ટર મિટિગેસન એજન્સીના પ્રમુખ સુતપાઓના જણાવ્યા મુજબ, હાલની જાણકારી મુજબ અત્યારસુધીમાં ૪૩ લોકોના મોતની પૃષ્ટિ કરવામાં આવી છે.
#krakatau #eruption #volcano #tsunami #banten #lampung #Indonesia #prayforbantenlampung pic.twitter.com/VSeMsEaZ7c
— TAHIR Marhaban Sulo (@toingtiong) December 23, 2018
સુનામીના આવવાને કારણે પહેલા સમુદ્રમાં ભૌગોલિક હલચલ ઉભી થઇ હતી અને આ કારણે ટુંક જ સમયમાં Anak Krakatau જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો.

