Not Set/ અરવલ્લી: શામળાજી નજીક રતનપુર ચેકપોસ્ટ પર વાહનોની સઘન ચેકિંગ

અરવલ્લી, અરવલ્લીમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથધરવામાં આવી રહ્યું છે. 31 ડિસેમ્બરની ઉજવણી માટે વિદેશી દારૂ ગુજરાતમાં ન ઘૂસે તે માટે આ ચેકિંગ હાથધરવામાં આવી રહ્યું છે. શામળાજી નજીક રતનપુર પાસે ચેકપોસ્ટ પર ચેકપોસ્ટ મૂકવામાં આવી છે. હરિયાણા અને રાજસ્થાન તરફથી જે વાહનો આવી રહ્યા છે. તેનું પોલીસ દ્વારા ચેકિંગ હાથધરવામાં આવી રહ્યું છે. મહત્વનું […]

Top Stories Gujarat Others Videos

અરવલ્લી,

અરવલ્લીમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથધરવામાં આવી રહ્યું છે. 31 ડિસેમ્બરની ઉજવણી માટે વિદેશી દારૂ ગુજરાતમાં ન ઘૂસે તે માટે આ ચેકિંગ હાથધરવામાં આવી રહ્યું છે.

શામળાજી નજીક રતનપુર પાસે ચેકપોસ્ટ પર ચેકપોસ્ટ મૂકવામાં આવી છે. હરિયાણા અને રાજસ્થાન તરફથી જે વાહનો આવી રહ્યા છે. તેનું પોલીસ દ્વારા ચેકિંગ હાથધરવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં વિદેશી દારૂ ન ઘૂસે તે માટે આ ચેકિંગ હાથ ધરાયું છે. ત્યારે જોવાનું એ રહેશે કે 31 ડિસેમ્બર ગુજરાતમાંથી કેટલો દારૂ પકડાય છે.