દિલ્લીમાં ઠંડીનો પારો આ વર્ષે ૪ ડીગ્રી તાપમાને પહોચી જતા છેલ્લા ઘણા વર્ષોનો ઠંડીનો રેકોર્ડ તોડી દીધો છે. ઠંડીમાં વધારો એટલો જ પરંતુ હવાના પ્રદુષણમાં કોઈ ફેરફાર જોવા નથી મળતો.
Environment Pollution Control Authority Chairperson Bhure Lal:Today the air quality in Delhi is in the 'poor' category. The wind speed is almost zero, particulate matter is not washing out, so the pollution is not getting dispersed.There will be an improvement in the coming days. pic.twitter.com/Y2zXKVW4yE
— ANI (@ANI) December 26, 2018
એન્વાયરમેન્ટ પોલ્યુશન કન્ટ્રોલ ઓથોરીટીના ચેરમેન ભૂરે લાલે દિલ્લીમાં પ્રદુષણ વિશે જણાવ્યું હતું કે દિલ્હીમાં હાલ પણ પ્રદુષણ POOR કેટેગરીનું જ છે. હવાની સ્પીડ એકદમ ઝિરો છે. પ્રદુષણ પહેલા હતું તેટલું જ છે. આવનારા દિવસોમાં આ પરિસ્થતિમાં સુધાર આવે તેવું લાગી રહ્યું છે.
