Not Set/ દિલ્હીમાં ઠંડીમાં વધારો પરંતુ પ્રદુષણની હાલતમાં કોઈ ફેરફાર નહી

દિલ્લીમાં ઠંડીનો પારો આ  વર્ષે ૪ ડીગ્રી તાપમાને પહોચી જતા છેલ્લા ઘણા વર્ષોનો ઠંડીનો રેકોર્ડ તોડી દીધો છે. ઠંડીમાં વધારો એટલો જ પરંતુ હવાના પ્રદુષણમાં કોઈ ફેરફાર જોવા નથી મળતો. Environment Pollution Control Authority Chairperson Bhure Lal:Today the air quality in Delhi is in the 'poor' category. The wind speed is almost zero, particulate matter […]

Top Stories India Trending

દિલ્લીમાં ઠંડીનો પારો આ  વર્ષે ૪ ડીગ્રી તાપમાને પહોચી જતા છેલ્લા ઘણા વર્ષોનો ઠંડીનો રેકોર્ડ તોડી દીધો છે. ઠંડીમાં વધારો એટલો જ પરંતુ હવાના પ્રદુષણમાં કોઈ ફેરફાર જોવા નથી મળતો.

એન્વાયરમેન્ટ પોલ્યુશન કન્ટ્રોલ ઓથોરીટીના ચેરમેન ભૂરે લાલે દિલ્લીમાં પ્રદુષણ વિશે જણાવ્યું હતું કે દિલ્હીમાં હાલ પણ પ્રદુષણ POOR કેટેગરીનું જ છે. હવાની સ્પીડ એકદમ ઝિરો છે. પ્રદુષણ પહેલા હતું તેટલું જ છે. આવનારા દિવસોમાં આ પરિસ્થતિમાં સુધાર આવે તેવું લાગી રહ્યું છે.