આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોની મનની ઈચ્છા પૂરી થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 17 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૭-૦૭-૨૦૨૪, બુધવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / અષાઢ સુદ અગિયારસ
  • રાશી :-     વૃશ્ચિક (ન, ય)
  • નક્ષત્ર :-   અનુરાધા        (સવારે ૦૩:૧૫ સુધી. જુલાઈ-૧૮)
  • યોગ :-    શુભ             (સવારે ૦૭:૦૫ સુધી.)
  • કરણ :-    વણિજ                    (સવારે ૦૮:૫૪ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજેપૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કર્ક                                                 ü વૃશ્ચિક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૦૩ એ.એમ                                  ü ૦૭.૨૭ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૩:૫૧ પી.એમ.                     ü ૦૨:૩૮ એ.એમ
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üનથી.                                                   ü બપોરે ૧૨.૪૫ થી ૦૨:૨૬ સુધી

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          આજે દેવપોઢી અગિયારસ છે.·        અગિયારસ ની સમાપ્તિ         રાત્રે  ૦૯:૦૫ સુધી.  ·         

  • તારીખ :-        ૧૭-૦૭-૨૦૨૪, બુધવાર/ અષાઢ સુદ અગિયારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૦૩ થી ૦૭:૪૪
અમૃત ૦૭:૪૪ થી ૦૯:૨૪
શુભ ૧૧:૦૫ થી ૧૨.૪૫
લાભ ૦૫:૪૭ થી ૦૭:૨૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૬ થી ૧૦:૦૬
અમૃત ૧૦:૦૬ થી ૧૧:૨૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • સમય સાથે વિચાર બદલાય.
  • દવા દારૂમાં પૈસા જાય.
  • સાસુ સસરાનું મન જીતાય.
  • બેદરકારી રાખવી નહિ.
  • શુભ કલર –વાયોલેટ
  • શુભ નંબર –૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધંધામાં જાગૃતતા વધશે.
  • લોકો તમારી ફરિયાદ કરે.
  • સમાજમાં તમારી છબી બગાડે.
  • ફોનનો ઉપયોગ વધારે રહે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સત્ય હકીકત સ્વીકારો.
  • લોકોની વાતમાં આવવું નહિ.
  • ઉતાવળમાં કામ ન કરવું.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર –૧

 

  • કર્ક (ડ, હ) :-
  • ખભામાં દુખાવો રહે.
  • નવું જ્ઞાન મળે.
  • સ્વપ્ન સાકાર થાય.
  • વિચારોમાં નવીનતા આવે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૪

 

  • સિંહ (મ, ટ) :-
  • પૈસાનો વ્યવહાર ન કરવો.
  • મન હળવું બને.
  • જાગૃત વિચારો આવે.
  • સફેદ વસ્તુથી ફાયદો થાય.
  • શુભ કલર –સિલ્વર
  • શુભ નંબર –૬

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • ઘરેથી માગ ખાઈને નીકળવું.
  • વધારે હવામાં ઉડવું નહિ.
  • શરીર પ્રફુલ્લિત રહે.
  • મહત્વના નિર્ણય લેવાય.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર, ત) :-
  • મહત્વના મુદ્દા પર વાત થાય.
  • કમાવેલું ધન કામમાં આવે.
  • વડીલોની સંભાળ લેવી પડે.
  • નવી તક મળે.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર –૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • બાકી રહેલા નાણાં પાછા મળે.
  • તમારા પ્રિયપાત્ર જોડેથી ભેટ મળે.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.
  • ઘરેથી ગોળ ખાઈને નીકળવું.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઓચિંતો ધન લાભ થાય.
  • જૂના મિત્રો મળે.
  • નવી જગ્યાએ ફરવા જવાનું મન થાય.
  • આધી,વ્યાધી અને ઉપાધી રહે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૪

 

  • મકર (ખ, જ) :-
  • માનસિક શાંતિ જણાય.
  • વાણીમાં પરિવર્તન આવે.
  • ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ સારા સમાચાર મળે.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર –૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ત્વચાનું ધ્યાન રાખવું.
  • ઉર્જાનું સ્તરઊંચું રહે.
  • મનગમતું કાર્ય થાય.
  • નફો મળી શકે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૫

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • લોકો તમારા તરફ આકર્ષાય.
  • નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
  • જીવનમાં નવી શરૂઆત થાય.
  • નોકરીમાં લાભ થાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર –૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જુલાઈ માસમાં શુભ કાર્યો કરવા કેટલા દિવસો બાકી છે….

આ પણ વાંચો:સોમવારે આ કામ કરો, ભગવાન શિવ પ્રસન્ન થશે

આ પણ વાંચો:સ્વપ્નમાં ભગવાનને જોવાનો શું અર્થ હોય છે….