Resignation/ લોકસભા ચૂંટણી પહેલા ભાજપને આંચકોઃ રાજ્યસભાના સાંસદ અજયપ્રતાપનું રાજીનામુ

સમગ્ર દેશ હાલમાં ચૂંટણીના માહોલમાં ડૂબી ગયો છે.આજે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે.તે પહેલા મધ્યપ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.

Top Stories India Breaking News

ભોપાલઃ સમગ્ર દેશ હાલમાં ચૂંટણીના માહોલમાં ડૂબી ગયો છે.આજે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે.તે પહેલા મધ્યપ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.પાર્ટીના રાજ્યસભા સાંસદ અજય પ્રતાપ સિંહે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સામાન્ય રીતે ભાજપમાં જોડાવવા અત્યારે હોડ લાગી છે તે સમયે પક્ષમાંથી તેમણે આપેલા રાજીનામાએ બધાને ચોંકાવ્યા છે. હવે તેઓ આગામી સમયમાં શું પગલે ભરે છે તેના પર નજર રહેશે. તે બળવાખોર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે કે બીજા કોઈ પક્ષનો દામન થામી શકે છે. જો તે કોંગ્રેસમાં જોડાય તો પણ કોઈને આશ્ચર્ય નહી થાય. કોંગ્રેસમાં આમ પણ હાલમાં નેતાઓની અછત જ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ