થોડા સમય પહેલા જ ગાયને સમ્માન આપવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશની વિધાન સભાએ ગાયને રાજમાતાનો દરજ્જો આપ્યો છે. આ રાજમાતાને આજે રહેવા માટે યોગ્ય જગ્યા પણ દેશમાં નથી તે એક શરમજનક વાત કહેવાય.
Aligarh: Around 700-800 stray cows were kept locked inside a govt school & primary health centre in Gorai by farmers on Dec 24&25 for destroying crops. A farmer says,"The cows are destroying crops. We've been demanding cow shelters from govt but no action is being taken." (26.12) pic.twitter.com/zh3qCD8TDo
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 27, 2018
મહારાષ્ટ્રમાં ગોરાઈ ગામમાં ખેડૂતોની ઊંઘ રખડતી ગાયોએ હરામ કરી દીધી છે. ખેતરમાં રહેલો પાકને રખડતી ગાય નુકશાન કરે છે.
Farmers in Bulandshahr are spending nights at their farms protecting crops from being destroyed by stray cattle. A farmer says,"Our crops are being damaged regularly. We are very much worried." pic.twitter.com/8yIQufa0Nk
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 27, 2018
આશરે ૭૦૦-૮૦૦ રખડતી ગાયોને હાલ સરકારી સ્કુલ અને પ્રાથમિક સારવાર કેન્દ્રમાં રાખવામાં આવી છે.
ખેડૂતોનું કહેવું છે કે ગાય ખેતરમાં અમારો પાક નુકશાન કરે છે. અમે ઘણી વખત સરકાર પાસે ગાયને રાખવા માટેના શેલ્ટર હોમની માંગણી કરી છે પરંતુ કોઈ કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી નથી. ખેતરનું ધ્યાન રાખવામાં અમારે આખી રાત જાગવું પડે છે.
CB Singh, DM Aligarh: We've received complaints that villagers locked stray cows in school&health centre. I have directed SDM to visit Gorai. Village heads will be given responsibility to solve the issue. We are in the process of constructing cow shelters in various villages." pic.twitter.com/3zTCFg8gtk
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 27, 2018
અલીગઢના ડીએમ સિંઘે કહ્યું કે ગામના લોકોએ રખડતી ગાયને સ્કુલમાં અને સારવાર કેન્દ્રમાં રાખી છે તેની ફરિયાદ મળી છે. આ સમસ્યાનો ઉકેલ લાવીશું. અમે હાલ દરેક ગામમાં ગાય માટે શેલ્ટર હોમ બનાવવાનું પ્લાન કરી રહ્યા છીએ.
