મુંબઇ,
બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાનનું બર્થ-ડે સેલિબ્રેશન ચાલુ છે. તેમના મુંબઇના પનવેલ ફાર્મ હાઉસમાં 53 માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. બુધવાર રાત્રે બોલિવૂડ સેલિબ્રિટીઝ અને ખાન ફેમિલી પનવેલ ફાર્મ હાઉસ પહોંચ્યા. સલમાન ખાને પહેલા કેક મીડિયાના સાથે કટ કરી. તેના પછી તેઓ તેમના ભાંણેજ આહિલ સાથે બર્થ-ડે કેક કટ કરી. આહિલને તેડીને કેટ કટ કરતો એક વીડીયો સોશિઅલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આપને જાણવી દઈએ કે કોણ કોણ સેલિબ્રિટીઝ દબાંગ ખાન બર્થ-ડે સેલિબ્રશનમાં પહોંચ્યા.

મીડિયાનના સાથે કેટ કટ કરતા સલમાન, ફોટોમાં ભાઈજાન સાથે બોડીગાર્ડ શેરા પણ જોવા મળી રહ્યો છે.

એક્ટ્રેસ મોની રોયના સાથે સલમાન ખાન, મોની રોયે આ વર્ષે અક્ષય કુમારના અપોજિટ ગોલ્ડથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે.

દિયા મિર્ઝા તેના પતિ સાથે પહોંચી.

સંજય લીલા ભંસાલી પણ સલમાનના બર્થ-ડે સેલિબ્રેશનનો ભાગ બન્યા.

જીમ્મી શેરગિલ કૈજુઅલ લૂકમાં પાર્ટીમાં પહોંચી.

મહેશ માંજરેકર. મહેશ મરાઠી બિગબોસ હોસ્ટ કરે છે. તેમ્નની સલમાન સાથેની બોન્ડિંગ ઘણી સારી છે.

સોહેલ ખાન તેમની પત્ની સાથે ભાઈજાનની બર્થ-ડે પાર્ટીમાં પહોંચ્યા.

અરબાઝ ખાન તેમની ગર્લફ્રેન્ડ સાથે. મલાઈકા સાથેના ડિવોર્સ પછી તેમના બીજા લગ્નની ચર્ચાઓ અવારનવાર થતી રહે છે.

સલમાન ખાનની બહેન અર્પિતાના પતિ આયુષ શર્મા. આ વર્ષે તેઓએ ફિલ્મ ‘લવયાત્રી’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ છે.

એક્ટર ડીનો મોરિયા.

કૃતિ સેનન

અમૃતા અરોરા તેના પતિ સાથે પહોંચી.

આદિત્ય પંચોલીનો દિકરો સુરજ પંચોલી. તે સલમાન ખાનના પ્રોડક્શન હેઠળ બનેલ ફિલ્મ ‘હીરો’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી ચુક્યો છે.
