ગાંધીનગર,
ગુજરાત ભાજપે લોકસભા 2019 ની તૈયારી જોરશોર થી શરૂ કરાયી છે. જેના ભાગરૂપે કમલમ ખાતે પ્રદેશ કક્ષાની બેઠેક યોજયી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રભારી મંત્રીઓ સાથે હોદેદારો ખાસ હાજરી આપી હતી.
લોકસભાની બેઠેકોનું વિવિધ સમીકરણો આધારિત એનાલિસિસ કરવામાં આવ્યું હતું. તેમજ તમામના સૂચનો મંગાવ્યા હતા. વિધાનસભામાં ઓછી લીડથી ગુમાવેલી બેઠેકોનું માઇક્રો એનાલિસિસ કરી આ વિસ્તારો શું કાર્યવાહી કરવી જોઈએ તેની ગહન ચર્ચા કરવામાં આવી હતી.
