Not Set/ સિક્કિમ: ઇન્ડીયન આર્મીએ ભારે બરફવર્ષાને લીધે ફંસાયેલા ૨૫૦૦ પ્રવાસીઓને બચાવ્યા

દેશની સુરક્ષાની  વાત હોય કે દેશને કોઈ આફતમાંથી બચાવવાની હોય, ઇન્ડિયન આર્મી દરેક જગ્યાએ મદદ કરવા માટે ખડે પગે ઉભી હોય છે. ઠંડીની સીઝન એ પ્રવાસીઓ માટે બેસ્ટ સીઝન હોય છે પરંતુ ક્યારેક ભારે બરફ વર્ષા કે બીજા કોઈ કારણસર પ્રવાસીઓ મુશ્કેલીમાં પણ મુકાઇ જતા હોય છે. Indian Army has rescued around 2500 tourists who […]

Top Stories India Trending

દેશની સુરક્ષાની  વાત હોય કે દેશને કોઈ આફતમાંથી બચાવવાની હોય, ઇન્ડિયન આર્મી દરેક જગ્યાએ મદદ કરવા માટે ખડે પગે ઉભી હોય છે. ઠંડીની સીઝન એ પ્રવાસીઓ માટે બેસ્ટ સીઝન હોય છે પરંતુ ક્યારેક ભારે બરફ વર્ષા કે બીજા કોઈ કારણસર પ્રવાસીઓ મુશ્કેલીમાં પણ મુકાઇ જતા હોય છે.

ભારે બરફ વર્ષાને લીધે ભારત-ચીનની બોર્ડર પાસે સિક્કિમ નજીક આવેલ નાથુ લામાં હજારો પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. ભારતીય આર્મીના જવાનોએ આશરે ૨૫૦૦ જેટલા પ્રવાસીઓને સહી સલામત રેસ્ક્યુ કરીને બચાવી લીધા અને તેમને આશરો આપ્યો છે.