Not Set/ રાજ્યમાં બ્લૂ વ્હેલનો પહેલો ભોગ આવ્યો સામે
સ્યુસાઇડ ગેમ તરીકે જાણીતી બ્લૂ વ્હેલ ગેમથી આપઘાત કરવાનો રાજ્યનો પહેલો બનાવ સામે આવ્યો છે. મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ ગામના યુવાને સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો જેનો મૃતદેહ શુક્રવારે મળી આવ્યો હતો. ત્યારબાદ રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોધી પોલીસે આગળની કવાયત હાથ ધરી છે. આપઘાત કરનાર યુવકે આ પહેલા […]
![રાજ્યમાં બ્લૂ વ્હેલનો પહેલો ભોગ આવ્યો સામે 1 blue રાજ્યમાં બ્લૂ વ્હેલનો પહેલો ભોગ આવ્યો સામે](https://mantavyanews.com/wp-content/uploads/2017/09/blue.jpg)