Not Set/ ગેનીબેનનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન, ખેડૂતોને 2 દિવસમાં પાણી નહીં મળે તો ખેડૂતો હિંસક બનશે

બનાસકાંઠા બનાસકાંઠાના વાવના કોંગ્રેસ ધારાસભ્યનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. પાલનપુરમાં કલેકટરને મળીને ગેનીબેને ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે રજુઆત કરી હતી. અને કહ્યું હતું કે જો ખેડૂતોને 2 દિવસમાં પાણી નહીં મળે તો ખેડૂતો હિંસક બનશે. ખેડૂતો હિંસક બની સરકારી મિલકતોને નુકશાન કરશે. નહેરો પર ધરણા કરશે.  

Top Stories Gujarat Trending Videos

બનાસકાંઠા

બનાસકાંઠાના વાવના કોંગ્રેસ ધારાસભ્યનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. પાલનપુરમાં કલેકટરને મળીને ગેનીબેને ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે રજુઆત કરી હતી. અને કહ્યું હતું કે જો ખેડૂતોને 2 દિવસમાં પાણી નહીં મળે તો ખેડૂતો હિંસક બનશે. ખેડૂતો હિંસક બની સરકારી મિલકતોને નુકશાન કરશે. નહેરો પર ધરણા કરશે.