Not Set/ ‘યે પ્યાર નહીં આસાન’ પ્રેમીને ઝાડ સાથે બાંધીને કર્યો ટકો

બનાસકાંઠા, બનાસકાંઠામાં યે પ્યાર નહીં આસાન જેવી ઘટના સામે આવી છે. લાખણીના ડોડિયા ગામમાં ઝડપાયેલા પ્રેમીને ઝાડ સાથે બાંધી ટકો કર્યો. મોડી રાત્રે પ્રેમિકા મળવા આવેલા યુવકને પકડીને ઝાડ સાથે બાંધી સજા આપી. પ્રેમિકાને મળવા ગયેલા યુવકને માથે ટકો કરાતાનો વિડિઓ વાઇરલ થયો છે. જિલ્લામાં અવાર નવાર આવી અનેક ઘટનાઓના વિડિયો વાઇરલ થઇ રહ્યા છે. […]

Top Stories Gujarat Others Videos

બનાસકાંઠા,

બનાસકાંઠામાં યે પ્યાર નહીં આસાન જેવી ઘટના સામે આવી છે. લાખણીના ડોડિયા ગામમાં ઝડપાયેલા પ્રેમીને ઝાડ સાથે બાંધી ટકો કર્યો. મોડી રાત્રે પ્રેમિકા મળવા આવેલા યુવકને પકડીને ઝાડ સાથે બાંધી સજા આપી. પ્રેમિકાને મળવા ગયેલા યુવકને માથે ટકો કરાતાનો વિડિઓ વાઇરલ થયો છે. જિલ્લામાં અવાર નવાર આવી અનેક ઘટનાઓના વિડિયો વાઇરલ થઇ રહ્યા છે. આ મામલે હજુ સુધી કોઇ જ પોલીસ ફરિયાદ નથી.