વડોદરા,
વડોદરામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. ઉત્તરાયણના પગલે સતત બીજા દિવસે દરોડા પાડવામાં આવ્યા હતા. વિવિધ 5 ટીમો દરોડાની કામગીરીમાં જોડાઈ હતી. ઊંધિયું જલેબી, ચીક્કી અને લાડુના વેપારીને ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી…આરોગ્ય વિભાગે વિવિધ સેમ્પલ લીધા હતા.
