દિલ્હી
ઉત્તર ભારતમાં હજુ શિયાળો થમવાનું નામ નથી લઇ રહ્યો. જમ્મુ-કાશ્મીરમાં બહરે બરફ વર્ષાને લીધે હાઈ-વે ચક્કાજામ થઇ ગયા છે. તો બીજી તરફ દિલ્હીમાં હવાના પ્રદુષણે અને ઠંડીએ સાથે હુમલો કર્યો છે.
Nine trains to Delhi running late due to fog/ low visibility. pic.twitter.com/0qqwEhrEIV
— ANI (@ANI) January 13, 2019
ઠંડીના લીધે હજારો લોકોએ શેલ્ટર હોમનો આશરો લીધો છે. ઠંડીને લીધે સવારે ધુમ્મસનું પ્રમાણ પણ વધી જાય છે. દિલ્હીમાં ધુમ્મસને લીધે ૯ ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે.
