Not Set/ અમદાવાદ: વાયબ્રન્ટમાં પાકિસ્તાનને આમંત્રણ મુદ્દે CMનું નિવેદન

અમદાવાદ, જાન્યુઆરી 18થી 20 દરમિયાન પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાવવાનું છે. નવમું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019, જેમાં વડા પ્રધાન મોદીની હાજરીમાં યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં ત્રણ દિવસીય સમારંભના પહેલા દિવસે દેશના 19 જેટલા ટોચના ઉદ્યોગપતિઓ તથા જાહેર ક્ષેત્રના એકમોના સીઇઓ ઉપસ્થિત રહેશે તો આ તરફ વાયબ્રન્ટમાં પાકિસ્તાનના આમંત્રણને લઇને સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું છે અને […]

Gujarat Videos

અમદાવાદ,

જાન્યુઆરી 18થી 20 દરમિયાન પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાવવાનું છે. નવમું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019, જેમાં વડા પ્રધાન મોદીની હાજરીમાં યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં ત્રણ દિવસીય સમારંભના પહેલા દિવસે દેશના 19 જેટલા ટોચના ઉદ્યોગપતિઓ તથા જાહેર ક્ષેત્રના એકમોના સીઇઓ ઉપસ્થિત રહેશે

તો આ તરફ વાયબ્રન્ટમાં પાકિસ્તાનના આમંત્રણને લઇને સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, પાકિસ્તાનને આમંત્રણની વાત માત્ર અફવા છે.