Not Set/ નિર્દયી ડોક્ટર: બીલ નહી ભરો તો બાળક બીજાને આપી દઈશ, વિવાદિત વિડીયો વાયરલ

બનાસકાંઠા, બનાસકાંઠાના પાલનપુરમાં ડોકટરનો વિવાદિત વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો સાંભળીને સૌ કોઇ ચોંકી ઉઠે તેવો છે. ડોક્ટર દ્વારા દાખલ કરાયેલા બાળકને બીજાને આપી દેવાની વાત વિડીયોમાં કહી રહ્યો છે. પિતા બિલ નહિ આપે તો બાળકને બીજાને આપી દેવાનો ડોકટર ધમકી આપી રહ્યો છે. ડોકટર દ્વારા પરિવાર સાથે બાળકને મળવા ન દેવાનો પરિવાર દ્વારા […]

Top Stories Gujarat Others Videos

બનાસકાંઠા,

બનાસકાંઠાના પાલનપુરમાં ડોકટરનો વિવાદિત વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો સાંભળીને સૌ કોઇ ચોંકી ઉઠે તેવો છે. ડોક્ટર દ્વારા દાખલ કરાયેલા બાળકને બીજાને આપી દેવાની વાત વિડીયોમાં કહી રહ્યો છે. પિતા બિલ નહિ આપે તો બાળકને બીજાને આપી દેવાનો ડોકટર ધમકી આપી રહ્યો છે. ડોકટર દ્વારા પરિવાર સાથે બાળકને મળવા ન દેવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.