Not Set/ રાજ્યભરમાં ફુલ ગુલાબી ઠંડીનો માહોલ

અમદાવાદ સહીત રાજ્યભરમાં ફુલ ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે. ત્યારે કચ્છના નલિયામાં એકદમ જ ઠંડીનો પારો ગગડી ગયો છે અને નલિયાના લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 7.8 ડિગ્રી નોંધાયું છે અને નલિયા શહેર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. ચાલુ વર્ષનું પહેલી વખત સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયુ છે

Gujarat