Not Set/ photos: કિમ શર્માએ બર્થ-ડે પર બિકીની પહેરી ફોટો કર્યો પોસ્ટ

મુંબઇ, 21 જાન્યુઆરીના રોજ ફિલ્મ એક્ટ્રેસ કિમ શર્માનો જન્મદિવસ હતો. તેના ચાહકો માટે તેને બિકીની પહેરી એક ફોટો તેના સોશિઅલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જણાવીએ કે આ ફોટાને 26 હજાર કરતા પણ વધારે લાઈક્સ મળી છે. આપને જણાવી દઈએ કે કિમ અવારનવાર તેના સોશિઅલ મીડિયા એકાઉન્ટ પર તેના હોટ અને સેક્સી ફોટાઓ પોસ્ટ […]

Entertainment

મુંબઇ,

21 જાન્યુઆરીના રોજ ફિલ્મ એક્ટ્રેસ કિમ શર્માનો જન્મદિવસ હતો. તેના ચાહકો માટે તેને બિકીની પહેરી એક ફોટો તેના સોશિઅલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જણાવીએ કે આ ફોટાને 26 હજાર કરતા પણ વધારે લાઈક્સ મળી છે.

આપને જણાવી દઈએ કે કિમ અવારનવાર તેના સોશિઅલ મીડિયા એકાઉન્ટ પર તેના હોટ અને સેક્સી ફોટાઓ પોસ્ટ કરતી રહે છે.

કિમ શર્મા લગ્ન કરી ચુકી છે, પરંતુ પત્ની બની નથી. આ બંને એક્ટર હર્ષવર્ધન સાથે તેનું રોમાંસ ચાલી રહ્યું છે. કિમનું અફેયર ક્રિકેટર યુવરાજ સિંહ સાથે પણ ચાલી રહ્યું હતું. પરંતુ બંનેના લગ્ન થઇ નથી થઇ શક્યા.