Not Set/ સુરત: PMની મુલાકાતને લઈને ‘નો ફ્લાય ઝોન જાહેર’ કરાયું

સુરત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે સુરતની મુલાકાતે છે. ત્યારે નરેન્દ્ર મોદીની મુલાકાતને લઇ પોલીસનું જાહેરનામું રજુ કરવામા આવ્યુ છે. આતંકી હુમલો કે તોડફોડ ન થાય તે માટે ચેતવણીના પગલે સુરતને “નો ફ્લાય ઝોન જાહેર” કરવામાં આવ્યુ છે અને એક કિલો મીટર સુધીના વિસ્તારને “નો ફ્લાય ઝોન જાહેર” કરવામાં આવ્યુ છે. ગઇકાલે વડાપ્રધાન મોદી એરપોર્ટ, […]

Gujarat Surat Videos

સુરત,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે સુરતની મુલાકાતે છે. ત્યારે નરેન્દ્ર મોદીની મુલાકાતને લઇ પોલીસનું જાહેરનામું રજુ કરવામા આવ્યુ છે. આતંકી હુમલો કે તોડફોડ ન થાય તે માટે ચેતવણીના પગલે સુરતને “નો ફ્લાય ઝોન જાહેર” કરવામાં આવ્યુ છે અને એક કિલો મીટર સુધીના વિસ્તારને “નો ફ્લાય ઝોન જાહેર” કરવામાં આવ્યુ છે.

ગઇકાલે વડાપ્રધાન મોદી એરપોર્ટ, ઇન્ડોર સ્ટેડિયમ અને વિનસ હોસ્પિટલની મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે PMની સલામતીના પગલે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.રિમોટ કન્ટ્રોલ સંચાલિત ડ્રોન કેમેરા, પેરાગ્લાયડિંગ પર ઉપરાંત હેલિકોપ્ટર, એર ક્રાફ્ટ અને એરિયલ મિસાઈલ ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.