Not Set/ મહાસંગ દ્વારા એક દિવસનો ધરણા કાર્યક્રમ, રામધૂન,રક્ત દાન કેમ્પ, સફાઈ અભિયાન યોજીને પોતનો વિરોધ નોંધાવ્યો કર્યોં

મહેસાણા, મહેસાણાના જીલ્લા પંચાયત આરોગ્ય મહાસંગ દ્વારા એક દિવસનો ધરણા કાર્યક્રમ યોજાયો મુખ્ય મંત્રીને પણ રજૂઆત કરી હોવા છતા આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ ન હોવાથી પોતના પડતર પ્રશ્નોનુ નિરાકરણ ન આવતા આજે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. ધરણા સાથે રામધૂન, રક્ત દાન કેમ્પ, સફાઈ અભિયન યોજીને પોતનો વિરોધ પ્રદર્શન કર્યોં. આગામી સમય મા જો […]

Top Stories Gujarat Others Videos

મહેસાણા,

મહેસાણાના જીલ્લા પંચાયત આરોગ્ય મહાસંગ દ્વારા એક દિવસનો ધરણા કાર્યક્રમ યોજાયો મુખ્ય મંત્રીને પણ રજૂઆત કરી હોવા છતા આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ ન હોવાથી પોતના પડતર પ્રશ્નોનુ નિરાકરણ ન આવતા આજે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. ધરણા સાથે રામધૂન, રક્ત દાન કેમ્પ, સફાઈ અભિયન યોજીને પોતનો વિરોધ પ્રદર્શન કર્યોં. આગામી સમય મા જો પોતના પ્રશ્નો નુ નિરાકાણ નહીં આવે તો તારીખ 15/2/2019 થી ક્રમચારીઑ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે.