Not Set/ મોરબી: એલોપેથી દવાઓ આપીને ઉંટવૈદુ કરતા ચાર બોગસ ડોકટર ઝડપાયા

મોરબી, મોરબીમાંથી ચાર બોગસ ડોકટર ઝડપાયા છે. આ ચારેય ડોકટરો દવાખાના ઉભું કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. વાંકેનારના સરતાનપર રોડ પરથી આ ડોકટર ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. આ ચારેયે બાલાજી હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ, ઓમ ક્લિનિક અને ઓમ હોસ્પિટલ નામે દવાખાના ચલાવતા હતા એને કોઇ પણ ડિગ્રી વિના એલોપેથી દવાઓ આપી કરતાં […]

Top Stories Gujarat Others Videos

મોરબી,

મોરબીમાંથી ચાર બોગસ ડોકટર ઝડપાયા છે. આ ચારેય ડોકટરો દવાખાના ઉભું કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. વાંકેનારના સરતાનપર રોડ પરથી આ ડોકટર ઝડપાયા હોવાનું સામે આવ્યું છે.

આ ચારેયે બાલાજી હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ, ઓમ ક્લિનિક અને ઓમ હોસ્પિટલ નામે દવાખાના ચલાવતા હતા એને કોઇ પણ ડિગ્રી વિના એલોપેથી દવાઓ આપી કરતાં ઉંટવૈદુ કરતા હતા.જેની જાણ થતાં એસઓજીની ટીમે રેડ કરીને ચારેયની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે દવાઓને જથ્થો પણ ઝડપ્યો હતો.