Not Set/ ઇવેન્ટ્સમાં જોવા મળ્યો સની લિયોનીનો હોટ એન્ડ ગ્લેમરસ લૂક

મુંબઇ, સની લિયોની ભલે ફિલ્મોમાં ઓછી જોવા મળી રહી છે. પરંતુ તેનાથી તેમ લોકપ્રિયતામાં જરા પણ ઘટાડો થયો નથી. તે સતત ઇવેન્ટ્સમાં જોવા મળી રહી છે. તાજેતરમાં સની ઘણી ઇવેન્ટ્સમાં સામિલ થઇ છે. દરેક પાર્ટીમાં તેનો લૂક અલગ જ જોવા મળ્યો હતો. પરંતુ તે દરેક લૂકમાં સુંદર જોવા મળી. સનીની હાજરીથી કાર્યક્રમના ગ્લેમરમાં વધારો જોવા. […]

Entertainment

મુંબઇ,

સની લિયોની ભલે ફિલ્મોમાં ઓછી જોવા મળી રહી છે. પરંતુ તેનાથી તેમ લોકપ્રિયતામાં જરા પણ ઘટાડો થયો નથી. તે સતત ઇવેન્ટ્સમાં જોવા મળી રહી છે.

તાજેતરમાં સની ઘણી ઇવેન્ટ્સમાં સામિલ થઇ છે. દરેક પાર્ટીમાં તેનો લૂક અલગ જ જોવા મળ્યો હતો. પરંતુ તે દરેક લૂકમાં સુંદર જોવા મળી.

સનીની હાજરીથી કાર્યક્રમના ગ્લેમરમાં વધારો જોવા.

સની સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે તેને સતત ફિલ્મોની ઓફર મળી રહી છે, પણ તે ત્યારે જ હાં કહેશે જ્યારે તેને ઉમ્મીદ અનુરૂપ ભૂમિકા મળશે.