મુંબઇ,
આંતરરાષ્ટ્રીય વુમન્સ ડેના દિવસે હાર્પરના બઝાર મેગેઝિનના કવરપેજ ઉપર માધુરી દિક્ષિત નેને, આલિયા ભટ્ટ તથઆ સોનાક્ષી સિન્હાનો એક ખાસ અંદાજ જોવા મળ્યો હતો. આ ત્રણેય સ્ટાર કરણ જોહરની ફિલ્મ કલંકમા સાથે જોવા મળશે. હાર્પરસ બઝારની 10મી એનિવર્સરીના વિશેષ ઇશ્યૂમાં આ બોલિવૂડ દીવાના ફોટોગ્રાફ્સ ધૂમ મચાવી રહ્યા છે.
બાઝાર મેગેઝિનના નિવેદન પ્રમાણે તેને દસમી એનિવર્સરી માટે એખદમ આત્મવિશ્વાસુ અને ગ્રેસફુલ ચહેરા જોઇતા હતા. તે તેમને આ અદાકારાઓમાં દેખાયા છે. અને અમ ત્રણ જુદા જુદા વયજૂથની લેડી સ્ટારને રજૂ કરી છે.
https://www.instagram.com/p/Bust9VABH5R/?utm_source=ig_embed
આ કવર પજ પર માધુરી, આલિયા અને સોનાક્ષી બ્લેક આઉટફિટ્સમાં નજરે ચઢે છે. અને બલેક સાથે તેમણે સિલ્વર એકસેસરીઝ મેચ કરી છે.
https://www.instagram.com/p/ButcT1wh1lI/?utm_source=ig_embed
કલંકનો ફર્સ્ટ લુક કરણ જોહરે ગત રોજ રીલીઝ કર્યો હતો. કલંકમાં સંજય દત્ત, આદિત્ય રોય કપૂર પણ જોવા મળશે.
