Not Set/ જવાહર ચાવડાએ મંતવ્ય ન્યૂઝ સાથે કરી ખાસ વાતચીત

ગાંધીનગર, લોકસભીની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. ત્યારે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ચહલ પહલ વધી ગઇ છે. કયારે કયા ધારાસભ્ય કે નેતા કયા પક્ષ સાથે છેડો ફાડી કયા પક્ષ સાથે છેડો બાંધે તે કહેવું હવે મુશ્કેલ બની ગયું છે. એકબાજુ કોંગ્રેસ આ ધારાસભ્યોની દેખરેખમાં હતી. ત્યાં તો ભાજપે જવાહર ચાવડા સાથે ખેલ […]

Gujarat Videos

ગાંધીનગર,

લોકસભીની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. ત્યારે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ચહલ પહલ વધી ગઇ છે. કયારે કયા ધારાસભ્ય કે નેતા કયા પક્ષ સાથે છેડો ફાડી કયા પક્ષ સાથે છેડો બાંધે તે કહેવું હવે મુશ્કેલ બની ગયું છે. એકબાજુ કોંગ્રેસ આ ધારાસભ્યોની દેખરેખમાં હતી. ત્યાં તો ભાજપે જવાહર ચાવડા સાથે ખેલ પુરો કરી દેતાં કોંગ્રેસ દરવખતની જેમ આ વખતે પણ ઉંઘતી ઝડપાઇ હતી.

ભાજપે બધાની નજર ચૂકવી જવાહર ચાવડાનું ઓપરેશન સફળ પાર પાડી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ કયારે કયા ધારાસભ્યનું ઓપરેશન કરે તે કહેવું મુશ્કેલ છે. ભાજપના નિશાના પર હજી કોંગ્રેસના ઘણા ધારાસભ્યો અને નેતાઓ છે.

જવાહર ચાવડાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. આવો સાંભળીયે શું કહ્યું જવાહર ચાવડાએ