મુંબઇ,
જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. તેવી ફિલ્મ કલંકનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. કલંકની ટીઝર લોચિન્ગન ઇવેન્ટમાં બધી સ્ટારકાસ્ટ સજીધજીને આવી હતી અને ભવ્યતાથી ટીઝરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. બે મિનિટના આ ટીઝર ક્લિપમાં 1940નો સેટ જોવા મળે છે તેમજ ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ ઘણો સંવેદનશીલ છે.
Alia bhatt Emotional During Kalank Teaser Or Kalank Trailer Launch https://t.co/kQy1PKXGz0 via @YouTube
— Mission India Fit (@GodRaviPundir) March 12, 2019
દશેરા, કોમી એકતા તો રામ લીલા ફિલ્મ જેવા સેટઅપ અને ડાન્સ પણ જોવા મળી રહ્યો છે. જોકે ટીઝર પથી કલંકની સ્ટોરી વિશે વધારે ખ્યાલ ન આવે તેની ડિરેકટર્સની ટીમે કાળજી લીધી છે. કલંક એપ્રિલની 17 તારીખે રીલીઝ થશે.
જુઓ ટીઝર વીડીયો…
K3G poster realness. pic.twitter.com/QgWcBF53qd
— wake up sidd (@siddanthdaily) March 12, 2019
