Not Set/ તો આખરે સુષ્મિતાએ પોતાના પ્રેમનો કર્યો સ્વીકાર, આ છે તેનો બોયફ્રેન્ડ

મુંબઇ, સુષ્મિતા સેન ઘણા સમયથી સિંગલ હતી. જોકે તે કોઈની સાથે રિલેશનશીપમાં હોવાની ચર્ચા તો ઘણા સમયથી થઇ હતી. આખરે તેને સ્વીકારી લીધું છે કે તે કોઈના પ્રેમમાં છે તેના બોયફ્રેન્ડનું નામ રોહમન છે. રોહમન સુષ્મિતા કરતા ઉંમરમાં ઘણો નાનો છે. પરંતુ બંનેનું  બોન્ડિંગ ખૂબ સારું છે. સુષ્મિતા અને રોહમન સાથે ખૂબ સારો સમય વિતાવતા […]

Trending Entertainment

મુંબઇ,

સુષ્મિતા સેન ઘણા સમયથી સિંગલ હતી. જોકે તે કોઈની સાથે રિલેશનશીપમાં હોવાની ચર્ચા તો ઘણા સમયથી થઇ હતી. આખરે તેને સ્વીકારી લીધું છે કે તે કોઈના પ્રેમમાં છે તેના બોયફ્રેન્ડનું નામ રોહમન છે. રોહમન સુષ્મિતા કરતા ઉંમરમાં ઘણો નાનો છે. પરંતુ બંનેનું  બોન્ડિંગ ખૂબ સારું છે.

सुष्मिता सेन ने बॉयफ्रेंड रोहमन से खुलेआम किया प्यार का इजहार

સુષ્મિતા અને રોહમન સાથે ખૂબ સારો સમય વિતાવતા હોય છે. અને ઇન્સ્ટાગ્રામ પર બંનેના ફોટા અને વીડિયો જોવા મળતા જ હોય છે. તાજેતરમાં જ સુષ્મિતાએ બોયફ્રેન્ડ સાથેની તસ્વીર શેર કરી છે અને બોયફ્રેન્ડ માટેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ ફોટામાં બંનેની સુંદર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. બંનેએ ઘણા સ્ટાઇલિસ્ટ કપડા પહેર્યા છે અને સુષ્મિતાએ ફોટાના કેપ્શનમાં આઈ લવ યૂ લખ્યું છે.

सुष्मिता सेन ने बॉयफ्रेंड रोहमन से खुलेआम किया प्यार का इजहार

સુષ્મિતા સેન બહુ ઓછી ફિલ્મ કરે છે પરંતુ તે સામાજિક રીતે ઘણી સક્રિય છે તેણે બે દીકરીઓ પણ દત્તક લીધી છે તેમાંથી મોટી દીકરી રેની હવે યુવાન થઈ ચૂકી છે.