Not Set/ ફિલ્મ નરેન્દ્ર મોદીનું બીજું પોસ્ટર આ તારીખે અમિત શાહ કરશે લોન્ચ

મુંબઇ, પીએમ નરેન્દ્ર મોદી પર બનનારી ફિલ્મનું પ્રથમ પોસ્ટર થોડા સમય પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું.જેમાં વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીના ગેટઅપમાં હતો. હવે ફિલ્મનું બીજું પોસ્ટર રીલીઝ થશે અને આ પોસ્ટર બીજેપી અધ્યક્ષ અમિત શાહ લોન્ચ કરશે. આજકાલ બોલિવૂડમાં બાયોપિકનો ટ્રેન્ડ છે ત્યારે તેમાં  બોલિવૂડ કલાકારો, ખેલાડીઓથી માંડીને નેતાઓનો સમાવેશ થાય છે. થોડા સમય પહેલા જ પૂર્વ […]

Uncategorized Entertainment

મુંબઇ,

પીએમ નરેન્દ્ર મોદી પર બનનારી ફિલ્મનું પ્રથમ પોસ્ટર થોડા સમય પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું.જેમાં વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીના ગેટઅપમાં હતો. હવે ફિલ્મનું બીજું પોસ્ટર રીલીઝ થશે અને આ પોસ્ટર બીજેપી અધ્યક્ષ અમિત શાહ લોન્ચ કરશે.

આજકાલ બોલિવૂડમાં બાયોપિકનો ટ્રેન્ડ છે ત્યારે તેમાં  બોલિવૂડ કલાકારો, ખેલાડીઓથી માંડીને નેતાઓનો સમાવેશ થાય છે. થોડા સમય પહેલા જ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની બાયોપિક ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર આવી હતી.

BJP President Amit Shah all set to unveil PM Narendra Modi biopic's second poster in Delhi

પીએ મોદી પર બનનારી ફિલ્મનું બીજું પોસ્ટર 18 માર્ચે રીલીઝ કરવામાં આવશે. આ પોસ્ટર લોન્ચ દિલ્લીમાં થશે.