અમદાવાદ,
આજથી RTEની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઇ કરવામાં આવી છે.ઓનલાઇન ફોર્મ ભરવા માટે 5 એપ્રિલથી લઈને 15 એપ્રિલ સુધીની તારીખ જાહેર કરવામાં આવી છે.જેથી જિલ્લાના DEO અને ડીપીઇઓ પાસે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે કે નહિં તે અંગેની તમામ વિગતો મંગાવી લેવામાં આવી છે.
