Not Set/ અમદાવાદ: આજથી RTEની પ્રવેશ પ્રક્રિયા શરૂ,ઓનલાઇન ભરવામાં આવશે ફોર્મ

અમદાવાદ, આજથી RTEની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઇ કરવામાં આવી છે.ઓનલાઇન ફોર્મ ભરવા માટે 5 એપ્રિલથી લઈને 15 એપ્રિલ સુધીની તારીખ જાહેર કરવામાં આવી છે.જેથી જિલ્લાના DEO અને ડીપીઇઓ પાસે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે કે નહિં તે અંગેની તમામ વિગતો મંગાવી લેવામાં આવી છે.  

Ahmedabad Gujarat

અમદાવાદ,

આજથી RTEની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઇ કરવામાં આવી છે.ઓનલાઇન ફોર્મ ભરવા માટે 5 એપ્રિલથી લઈને 15 એપ્રિલ સુધીની તારીખ જાહેર કરવામાં આવી છે.જેથી જિલ્લાના DEO અને ડીપીઇઓ પાસે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે કે નહિં તે અંગેની તમામ વિગતો મંગાવી લેવામાં આવી છે.