Not Set/ અમદાવાદમાં હજુ 5 દિવસ યલો એલર્ટ જાહેર

અમદાવાદ, સતત વધી રહેલા તાપમાન વચ્ચે આગામી પાંચ દિવસ અમદાવાદ માટે કપરા નિવડી શકે છે.કારણ કે હવામાન વિભાગે અમદાવાદમાં 5 દિવસ માટે યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનનો પારો આભને આંબી શકે છે.જે શક્યતાને જોતા હવામાન વિભાગ દ્વારા લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે.રા જ્યના વધુ પડતા ભાગોમાં પણ હિટવેવની આગાહી […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

સતત વધી રહેલા તાપમાન વચ્ચે આગામી પાંચ દિવસ અમદાવાદ માટે કપરા નિવડી શકે છે.કારણ કે હવામાન વિભાગે અમદાવાદમાં 5 દિવસ માટે યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનનો પારો આભને આંબી શકે છે.જે શક્યતાને જોતા હવામાન વિભાગ દ્વારા લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે.રા

જ્યના વધુ પડતા ભાગોમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.જેમાં સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ થાય છે.સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.