Not Set/ ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ફાયરિંગ, 3 લોકો ઘાયલ

ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં નાઇટ ક્લબની બહાર વહેલી સવારે ફાયરિંગ થયુ હતુ. પોલીસના જણાવ્યા પ્રમાણે લિટલ ચેપલ સ્ટ્રીટ અને લારવર્ન રોડ પર ગોળીબાર થયો હતો. અહેવાલ અનુસાર, આ ગોળીબારમાં 3 લોકો ઘાયલ થયા છે, જેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘાયલ થયેલા લોકોમાં એક ગાર્ડ પણ છે.જેના માથા પર ગોળી વાગી છે.સમગ્ર ધટનાની તપાસ પોલીસ કરી રહી […]

Top Stories World Trending

ઓસ્ટ્રેલિયા,

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં નાઇટ ક્લબની બહાર વહેલી સવારે ફાયરિંગ થયુ હતુ. પોલીસના જણાવ્યા પ્રમાણે લિટલ ચેપલ સ્ટ્રીટ અને લારવર્ન રોડ પર ગોળીબાર થયો હતો. અહેવાલ અનુસાર, આ ગોળીબારમાં 3 લોકો ઘાયલ થયા છે, જેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઘાયલ થયેલા લોકોમાં એક ગાર્ડ પણ છે.જેના માથા પર ગોળી વાગી છે.સમગ્ર ધટનાની તપાસ પોલીસ કરી રહી છે. પરંતુ અત્યાર સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. જો કે, આ શૂટઆઉટ પાછળનો હેતુ શું છે તે અંગે પોલીસે માહિતી આપી નથી?,

નોઁધનીય છે કે અગાઉના મહિનામાં ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચના બે મસ્જીદોમાં ફાયરિગં કરવામાં આવ્યુ હતુ..જેમા 50થી વધુ લોકોના મોત નિપજ્યુ હતુ અને ફાયરિંગ કરનાર આરોપી ઓસ્ટ્રેલિયાનો હતો.