વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અનેક આવશ્યક દવાઓની કિંમત ઉત્પાદન ખર્ચ કરતાં ઘણી વધારે હોવાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કહેવા પ્રમાણે ભારતમા સૌથી ઓછી કિંમત ધરાવતી 40 ટકા જરૂરી દવાઓ અંદાજીત ઉત્પાદન ખર્ચ કરતા ઘણા અંશે વધારે છે. આ દવા કંપનીઓ દ્ધારા કરવામાં આવતી વધુ પડતી નફાખોરીને ઉજાગર કરે છે. તે સિવાય આવશ્યક દવાઓની કિંમતોને ઓછી કરવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવે છે. સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમજ કટેલીક ગંભીર બિમારીઓ પણ લોકોને પરવડે તેવી દવાની કિંમતમાં ઘટાડા માટે પ્રયાસ કરવામાં આવે તે ખૂબ જ આવશ્યક છે.
Not Set/
ભારતમાં આવશ્યક દવાઓના ભાવ ઉત્પાદન ખર્ચ કરતા વધારે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અનેક આવશ્યક દવાઓની કિંમત ઉત્પાદન ખર્ચ કરતાં ઘણી વધારે હોવાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કહેવા પ્રમાણે ભારતમા સૌથી ઓછી કિંમત ધરાવતી 40 ટકા જરૂરી દવાઓ અંદાજીત ઉત્પાદન ખર્ચ કરતા ઘણા અંશે વધારે છે. આ દવા કંપનીઓ દ્ધારા કરવામાં આવતી વધુ પડતી નફાખોરીને ઉજાગર કરે છે. તે સિવાય આવશ્યક […]
