Not Set/ તાપી:રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તેલની રેલમછેલ, તેલની લૂંટ

તાપી, સુરત ધુલીયા નેશનલ હાઈવે નંબર 53 પર ઉચ્છલના ભડભૂંજા પાસે કાચુ સીંગતેલ ભરેલી ટેન્કર પલ્ટી ખાતે દોડધામ મચી હતી. ગાંધીધામથી કાચુ સીંગતેલ ભરી આ ટેન્કર મહારાષ્ટ તરફ જઈ રહ્યું હતું દરમિયાન ઉચ્છલના ભડભૂંજા પાસે અકસ્માતે આ ટેન્કર પલ્ટી મારી ગયું હતું. ટેન્કર પલ્ટી ખાતા તેમાં રહેલું તેલ રસ્તા પર ધોળાઈ ગયું હતું અને આખા […]

Gujarat Surat Videos

તાપી,

સુરત ધુલીયા નેશનલ હાઈવે નંબર 53 પર ઉચ્છલના ભડભૂંજા પાસે કાચુ સીંગતેલ ભરેલી ટેન્કર પલ્ટી ખાતે દોડધામ મચી હતી. ગાંધીધામથી કાચુ સીંગતેલ ભરી આ ટેન્કર મહારાષ્ટ તરફ જઈ રહ્યું હતું દરમિયાન ઉચ્છલના ભડભૂંજા પાસે અકસ્માતે આ ટેન્કર પલ્ટી મારી ગયું હતું. ટેન્કર પલ્ટી ખાતા તેમાં રહેલું તેલ રસ્તા પર ધોળાઈ ગયું હતું અને આખા રોડ પર તેલ તેલ થઈ ગયુ હતું.આ સમયે આસપાસના ગ્રામજનોએ દોડી આવી તેલની લૂંટ ચલાવી હતી.સદનસિબે આ અકસ્માતમાં કોઈ જાનહાની નથી.